એક નવી દિશા - ભાગ ૨

  • 2k
  • 1.2k

સુયૅ ના કિરણો ચહેરા પર પડતા ધારા જાગી ને જોવે છે તો અનિશા રોહન ના પેટ પર સુઈ રહી હતી .રોહન ના ચહેરા પર એક ખુશી જોઈ ધારા ના ચહેરા પર એક મીઠી મુસ્કાન આવી. ધારા રોહન અને અનિશા ના કપાળ પર એક કિસ કરી નાવા માટે જાય છેનાહીને ફ્રેશ થઈ ને નીચે જાય છે અને સરિતા બેન ને જયશ્રી કૃષ્ણ કહી રસોડામાં નાસ્તા ની તૈયારી કરવા લાગે છે.થોડી વારમાં ધરના બધા જ નાસ્તા માટે નીચે આવે છે.રાહી બધા ને મળે છે.રાહી બધા સાથે મસ્તી કરે છે . ધણા સમયથી રાહી આવી નહોતી એટલે બધા ખુબ ખુશ હતા.પણ રાહી કંઇક