એક નવી દિશા - ભાગ ૧

  • 4.2k
  • 2k

વડોદરા ની એમ.જી હોસ્પિટલમાં પ્રસુતિ વિભાગ ની બહાર એક ૨૬ વર્ષ નો યુવાન ચિંતામાં આમ તેમ આંટા મારી રહ્યો છે.કદાચ અંદર પીડાથી ચીસો પાડતી મહિલા આ યુવાન ની પત્ની છે.યુવાનની સાથે આવેલા એક વયસ્ક આંટી એ યુવાન ને આશ્ર્વાસન આપી રહ્યા છે.. વયસ્ક આંટી : રોહન દિકરા ચિંતા ના કર ડોક્ટર દ્વારા હમણાં જ ખુશી ના સમાચાર આપવામાં આવશે. રોહન: મમ્મી. મને અત્યારે તો મારી ધારા ની ચિંતા થાય છે.. પરાગ ભાઈ (રોહન ના પપ્પા) : હા દિકરા તારી ચિંતા સ્વાભાવિક છે. ત્યાં જ એક નસૅ આવે છે અને કહે છે કે નસૅ : રોહન ભાઈ ખુબ ખુબ અભિનંદન આપના