પ્રેમ સમાધિ - પ્રકરણ -66

(15)
  • 2.3k
  • 2
  • 1.4k

પ્રેમ સમાધિપ્રકરણ -66કાવ્યા અને કલરવ ટેરેસ પરથી નીચે આવ્યાં. કાવ્યાએ કલરવને મીઠી હગ કરીને કહ્યું “બાય માય કલરવ મીઠી નીંદર લેજે શાંતિથી સુઈ જજે પાપા આવવાનું કહેતાં હતાં હવે એ આવી જવાનાં માય લવ”. કલરવે પણ મીઠું ચુંબન આપતાં કહ્યું “કાવ્યા મારી તો દુનિયાજ બદલાઈ ગઈ છે આજે મને ઈશ્વરે ચારે હાથા આંઠે હાથો અરે હજાર હાથોથી મને બધું આપી દીધું છે. મારાં જીવનમાં આવીને તેં મને જીવતાં સ્વર્ગ આપી દીધું છે. સમય આવ્યે હુંજ સામેથી તારાં પાપા પાસે તારો હાથ માંગીશ.”“હમણાં તો આપણે દૂર રહીશું સેફ સલામત અંતરે અનહદ પ્રેમ કરતાં કરતાં પણ સીમા પાળીશું. પછી ઈશ્વવરને સોંપી દઈએ