સાયલેન્ટ કિલર -1

  • 3.7k
  • 2
  • 1.5k

એક બસ સ્ટેન્ડમાંએક યુવક ની લાશ લોહી થી ખરડાયેલી અને ચાકુ ના ઘા થી લોહી લુહાણ છાતી. પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને શોધખોળ શરૂ કરે છે.એટલા માં એક હવલદાર આવી નેહવાલદાર - સર આ લાશ આપણા જિલ્લા ના મંત્રી સાહેબ ના છોકરા ની છે આ વાત સાંભળતા PSI ત્રિવેદી સાહેબ ચોકી જાય છે વિજય ત્રિવેદી - વોટ સુ વાત કરે છે તું.હવાલદાર - હા સર ત્રિવેદી પોતાનો મોબાઈલ કાઢી ને મંત્રી સાહેબ ને ફોન કરે છે.સામે છેડે મંત્રી વિકાસ ખન્ના ફોન ઉપાડે છે.વિકાસ - બોલો બોલો ત્રિવેદી સાહેબ સુ કામ પડ્યું અમારુંત્રિવેદી - સર અર્જન્ટ જૂના બસ સ્ટેન્ડ