ફાર્મ હાઉસ (રહસ્યમય ઘટના) - 22

  • 1.8k
  • 798

ભાગ - ૨૨ આપડે આગળના ભાગમાં જોયું કે દીપકે કોઈના કહેવા પર આ કામ કર્યું હતું ચાલો જાણીએ કે કોણ હતું આ બધાં પાછળ ..પોલીસ : " પેલી !!! હવે આ પેલી કોણ .. ??? " દીપક વાતની ચોખવટ કરતા : " આ બધું કરવા પાછળ શાલિનીનો હાથ છે .. શાલિનીના કહેવા મુજબ જ મેં મારા ભાઈની બધી પ્રોપર્ટી વેચાવી અને એને મોતને ઘાટ ઉતાર્યા . પણ આ બધું કર્યા પાછળ અમારા લગ્ન થશે એવી શરત અમે રાખી હતી ... " મોન્ટુ : " શું ... ?? એની સાથે લગ્ન કરવાં માટે તમે તમારાં ભાઈના પરિવારને બરબાદ કરી નાખ્યો ???