પ્રેમ સમાધિ - પ્રકરણ -64

(21)
  • 2.4k
  • 2
  • 1.4k

પ્રેમ સમાધિપ્રકરણ -64વિજયનાં ગયાં પછી નારણે ફોન લગાવ્યો અને થોડીવારમાં જલારામ ગાંઠીયાવાળા પાસે હાઇવે હોટલ પર એક ગાડી આવીને ઉભી રહી... નારણનાં મોઢાં પર હાસ્ય આવી ગયું પણ જયારે ડ્રાઇવર કોણ છે એ જોતાં એને આશ્ચર્ય થયું એ ઝડપથી ગાડી તરફ ગયો અને દરવાજો ખોલી અંદર બેસી ગયો અને પેલાને જોઈને પૂછ્યું “તું? અહીં ક્યાંથી?” વિજય અને નારણનાં નીકળી ગયાં પછી આવકાર હોટલ ડુમસમાં બાબુ ગોવિંદ એની કેબિનમાં બેઠાં બેઠાં બૂમ પાડી અને વેઈટરને બોલાવ્યો. પેલો ઝડપથી દોડતો આવ્યો...પેલાએ પૂછ્યું “બોલો સર... શું લાવું ?...”બાબુએ કહ્યું “તારે હમણાં ને હમણાં નારણની સામે શંકરનાથનું બધું બકવાની શું જરૂર હતી ? તારે વિજય