છપ્પર પગી - 78

  • 1.5k
  • 1
  • 822

છપ્પર પગી ( ૭૮ ) ———————————ચાલો તમે એક આ દારૂની લત તો છોડી… પણ બીજી એટલી જ મહત્વની વાત છે..’બે પાંચ સેકન્ડ અટક્યાં પછી ફરીથી તરત પુછ્યું, ‘તમારા માંથી કેટલાં લોકો માંસાહાર કરે છે?’ આ પ્રશ્ન પૂછ્યો તેમાં પણ ઘણાં બધાએ હાથ ઉંચો કર્યો ત્યારે સ્વામીજીએ કહ્યું ,‘ આ પણ યોગ્ય નથી જ. આપણી સનાતન પરંપરામાં કયાંય માંસાહારને સ્થાન જ નથી, તેમ છતાં તમે માંસાહાર કરશો તો તમને હ્રદય અને મનની બિમારીઓ થવાની બહુ શક્યતા વધી જશે.. સરવાળે તમારા માટે જોખમી બનશે જ બનશે.’સ્વામીજીએ જ્યારે આટલું વિધાન કર્યુ તો તરત જ મંચની સામે જ બેઠેલ આર્કિટેક્ટે પોતાનો હાથ ઉપર કરી