અગ્નિસંસ્કાર - 53

  • 2.3k
  • 2
  • 1.5k

મુંબઈ શહેરની ગલીઓમાંથી પસાર થતી એક કાર એક વિશાળ બંગલા નજીક પહોંચી ગઈ. સૌ પ્રથમ પ્રિશા ઉતરી અને ત્યાર બાદ અંશ ની સાથે લક્ષ્મી બેન અને રસીલાબેન પણ ઉતર્યા. ગરીબ ઘરમાંથી નીકળીને જ્યારે લક્ષ્મી એ વિશાળકાય બંગલો જોયો તો બે ઘડી જોતા જ રહી ગયા! બંગલો અંદરથી પણ એટલો જ વિશાળ અને સુશોભિત હતો. પ્રિશા એ એક નોકર દ્વારા બધો સામાન રૂમમાં ગોઠવ્યો. " આ છે આપણું ન્યુ હોમ....કેવું લાગ્યું આંટી સુંદર છે ને?" " સુંદર?? અરે આવું ઘર તો મેં સપનામાં પણ નહોતું જોયું! દીકરી તું નાનપણથી જ આવા ઘરમાં રહે છે...?" " હા આંટી....મતલબ હું આ ઘરમાં રહીને