નો ગર્લ્સ અલાઉડ - ભાગ 58

  • 1.8k
  • 1
  • 1k

અનન્યાને સૌ પ્રથમ ગુજરાતી કપડાં પહેરવામાં આવ્યાં. ડાયલોગ ડિલિવરીની પ્રેક્ટિસ કર્યા બાદ એડની શૂટિંગ શરૂ કરવામાં આવી. અનન્યા પ્રેગનેંટ હોવાથી કેમેરાને અનન્યાના પેટથી થોડે ઉપર જ ફોકસ કરવામાં આવ્યું અને એ રીતે શૂટ કરવામાં આવ્યું કે જેથી અનન્યાનું પેટ કેમેરામાં ન દેખાય. અનન્યાની સાથે બીજો એક પુરુષ મોડલ પણ કામ કરી રહ્યો હતો. અનન્યા એ ગુજરાતી સ્ટાઈલમાં રેસ્ટોરન્ટનું નામ લઈને રેસ્ટોરન્ટ વિશે માહિતી આપી. એડ ખૂબ સરસ રીતે શૂટ થઈ રહ્યું હતું. ત્યાર બાદ મેકઅપ આર્ટિસ્ટે પંજાબી લુક અનન્યાને આપ્યું. પંજાબી કપડાં સાથે પંજાબી ડાયલોગ પણ અનન્યા એ શીખી લીધા હતા. એક આખો દિવસ શૂટિંગનો ગુજરાતી અને પંજાબીની એડ કરવામાં