બસ એક પળ - ભાગ 1

  • 4.2k
  • 1.6k

આ દુનીયા કેટલી સુંદર છે, જેટલી મધુરતા માતાની મમતા માં છે, એટલીજ સુંદર આ દુનીયા છે. આખોને કલાકો સુધી જોવા મજબૂત કરતા કુદરતના અઢળક રંગોની મીઠાશ જ્યાં સુધી માણીએ ત્યાં સુધી ઓછી છે. આજ કુદરતી રંગોમાં એક પ્રેમ રંગ છે. જેમા દુનીયાના હર એક વ્યક્તિ ને રંગાવુ છે. એની મજા અને સજા બંને મા માણનારો વ્યક્તિ ખુશી વ્યક્ત કરે છે. જીવનમાં એક જ ક્ષણ પુરતો છે પ્રેમ કરવા માટે.વહેલી સવારમાં બસમાં બેસી હુ મામાને ધરે જવા નીકળ્યો, ત્યારે પહેલી વાર મે સવારનો સૂર્યોદય જોયો, શુ અલભ્ય ચિત્ર હતુ એ, અગ્નિમા તરબોળ થઈ બહાર આવી રહેલ સૂર્ય જોતાજ બનતો હતો. બસ