ત્રિભેટે - 13

  • 1.7k
  • 1
  • 702

પ્રકરણ 13 જમીને એ લોકો વાતે વળગ્યાં... રાજુનાં મનમાં લાલચ જાગી ચુકી હતી, એ રાહ જોતો હતોકે ક્યારે આ લોકો સુવા જાય! એ અવઢવમાં હતો કે જો એ લોકો સુવા જાય પછી જાઉં તો ફીંગરપ્રીન્ટ લોક કેમ ખોલવું અને જો કહીને જાય તો બહાર જ રહેવું પડે આખી રાત... .કવનનો નિયમ હતો રાતે કોઈનાં માટે ઘરનાં દરવાજા ખુલતાં નહીં. ત્યાં પાછો મેસેજ આવ્યો " અડધી કલાકમાં નહીં આવે તો ઓફર ગુમાવીશ".. એને વારંવાર ફોન ચેક કરતાં જોઈ કવને પુછ્યું " કંઈ ચિંતા જેવું છે?" " ના ના એક મિત્ર વલસાડ અવ્યો છે , તે મળવા બોલાવે છે." એણે જરાક અચકાઈને