ત્રિભેટે - 12

  • 1.5k
  • 690

પ્રકરણ 12અંધારું ઉતરી આવ્યું હતું.ખામોશી અને અંધારું , કારમાં એક બોઝીલ વાતાવરણ બની ગયું.કોઈ પીછો કરતું ન લાગ્યું એટલે સુમિત નચિંત થઈ ગયો, એ લોકો વલસાડની બહાર નીકળી એક પેટ્રોલપંપ પર ઉભા રહ્યાં. ...ત્યાં સુમિતનું ધ્યાન કેલેસ્ટિયલ બ્લું કાર પર પડ્યું તેની પાછળ પેલું સીમ્બોલ હતું.એણે નજર ઝીણી કરી પણ કાળા સનગાર્ડનાં કારણે કારમાં કોણ બેઠું તે દેખાયું નહીં. કાર સ્ટાર્ટ કર્યા પછી જરા આગળ જઈ જમણી બાજું વળ્યા પછી એણે નયનને કાર વીષે કહ્યું અને પેલાં સિમ્બોલની વાત કરી..નયન ચીડાયો. " યુ નો વોટ , યુ નીડ કાઉન્સેલીંગ હજારો ગાડીઓમાં એક જેવાં સીમ્બોલ્સ હોય."પછી જરાં શાંત પડીને કહ્યું "