પ્યારની ચાહ

  • 1.9k
  • 1
  • 627

"બસ પણ કર ને જાન, હવે આટલો ક્યૂટ ચહેરો કરીશ તો કેવી રીતે ના પાડી શકીશ!" મેં એના ક્યૂટ ચહેરાને જોતાં કહ્યું. "ના, કોઈ વાંધો નહિ, તું તો તારી નીશાનું કહેલું જ કર, કોઈ વાંધો નહિ ચાલશે.." એને હું એને ના જોઈ શકું એટલે ચહેરા પર હાથ મૂકી દીધો. મેં એમના હાથે જ કિસ કરી લીધી. "ડોન્ટ ટચ મી," એને એક અલગ જ અંદાઝમાં કહેલું. હું એના નજીક થોડો વધારે ગયો અને હળવેકથી જઈને એમને હગ કરી લીધું. એ પણ મને હગ કરવા જ બેતાબ હોય એમ મને લીપટાઈ ગઈ. "પપ્પા યાદ આવે છે.." એને ધીમેથી કહ્યું. "હું છું ને,