કોણ હતી એ ? - 2

  • 3.3k
  • 2.3k

( ગયા ભાગ માં આપણે જોયું કે, રવિ અને મયંક ને એક છોકરી રસ્તા માં મળે છે અને તે છોકરી ને લિફ્ટ આપે છે.... હવે આગળ ) " તમે ક્યાં જોબ કરો છો? " રવિ એ પૂછ્યું. રવિ ને તો વાત કરવી હતી પણ રવિ નો ધીમો અવાજ તે છોકરી ને સંભળાતો ન હતો. રવિ એ બાઈક ઉભી રાખી અને મયંક ને કહ્યું, " તું ચલાવી લે ને બાઈક મારા હાથ ઠરી ગયા. " મયંક એ બાઈક નું હેન્ડલ સંભાળ્યું. રવિ પાછળ બેસી ગયો. " તો ક્યાં નૌકરી કરો છો તમે ? " રવિ એ પૂછ્યું. " અહીંયા એસ.જી હાઇવે