"ના તારા કરતાં તો વધારે પાપ મેં કર્યા છે.." હું ભાવનામાં વહી રહ્યો હતો. "ના, ભૂલ તમારી પણ નહિ. એવું જરૂરી નહિ કે પાપ કર્યા હોય એનું જ ફળ મળે, પણ જીવનભર કોઈની માટે આખી જિંદગી સહન કરવું એ પણ બહુ જ મોટું પુણ્ય નું કામ છે.. તમે તો બહુ જ મહાન છો કે તમે જેને પ્યાર કરતાં હતાં એના માટે તમે આટલું બધું સહન કરીને પણ જીવો છો.." ખબર નહિ પણ કેમ આજે જે રીતે એ એક બાજુ જોઈને બોલી રહી હતી કઈક અલગ જ લાગતું હતું. સવારનું અજવાળું જોઈને, મારામાં અલગ જ હિંમત આવતી હતી. રોઝ સવારે અજવાળું