ફાર્મ હાઉસ (રહસ્યમય ઘટના) - 18

  • 1.9k
  • 1
  • 930

ભાગ - ૧૮ ફાર્મ હાઉસમાં પહોંચીને જોયું તો મેઈન ગેટ કાલ ની જેમ જ ખુલ્લો હતો .. અને આજે તો ફાર્મ હાઉસનો ગેટ જે લોક કર્યો હતો એ પણ ખુલ્લો હતો .. અને તાળું નીચે પડેલું હતું .. બધાં ચોંકી ગયેલાં હતાં અંદર ગયાં અને જોયું તો ..... બધું અસ્ત વ્યસ્ત પડ્યું હતું , અને બુટના નિશાન પણ હતાં જે પેલી કિચનની બાજુની સ્ટોર રૂમ સુધી જતાં હતાં .. પણ અજીબની વાત તો એ હતી કે સ્ટોર રુમનો લોક બહારથી બંધ હતો તો વિચારવા જેવી અજીબ વાત એ હતી કે અંદર ગયું તો ગયું કોણ .. ??? અને કઈ રીતે