ફાર્મ હાઉસ (રહસ્યમય ઘટના) - 17

  • 1.9k
  • 1k

ભાગ - ૧૭ તો .. મને આનંદ છે કે તમને એ જાણવામાં રસ છે કે હોલમાં શું હતું ... તો વાચક મિત્રો ચાલો જાણીએ આગળનુ રહસ્ય ...ગાઈડ : " સોરી ચાઈલ્ડસ ,,, તમે આ હોલની મુલાકાત નહીં લઈ શકો .. " રાજ : " કેમ સર ..... ????? " ગાઈડ : " અહીં ચોખ્ખું લખેલું છે કે અઢાર ઉપરનાં જ એ હોલમાં પ્રવેશને યોગ્ય છે .. તો તમે એન્ટ્રી નહીં લઈ શકો .. " મોન્ટુ : " બટ એવું શું છે અંદર કે અમને ના છે ... ??? "ગાઈડ : " અંદર રૂમમાં હાડપિંજર ( કંગાળ) , અને થોડી ડરાવની