પ્રેમ - નફરત - ૧૨૦

(13)
  • 2k
  • 2
  • 1.1k

પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૧૨૦ રચના જે કહેવા જઈ રહી હતી એની કોઈને કલ્પના ન હતી. રચનાએ પોતાની વાત કહેવાનું કહ્યા પછી બધાના ચહેરા પર એક ઊડતી નજર નાખી. બધા એની વાત સાંભળવા ઉત્સુક હતા.રચનાએ વિચારી લીધું હતું. તે પોતે મા બનવાની હોવાની વાત ખોટી હોવાનું કહેવાની હતી. આવનાર બાળકમાં ખામી હોવાથી પડાવી નાખવું પડ્યું અને તમને બધાને દુ:ખ ના થાય એટલે કહ્યું નથી. તે પોતાની વાત કહેવા જાય એ પહેલાં જ બંગલામાં આંગણે આરવની જીપ આવીને ઊભી રહી. એનો અવાજ સાંભળી રચના અટકી અને એ તરફ નજર નાખી.જીપમાંથી મીતાબેન ઉતરી રહ્યા હતા. જીપમાં આરવના પ્રિય ગાયક કિશોરકુમારના