ડર હરપળ - 9

  • 1.5k
  • 2
  • 796

મેં એની ઉપર પવિત્ર જળ છાંટ્યું તો પણ કોઈ જ અસર નહોતી થઈ થઈ. વસ્તુઓ હવામાં ઉડી રહી હતી. બધી જ બાજુ અંધારું અને અજીબો ગરીબ અવાજો આવી રહ્યાં હતાં. બહુ જ ડરનો માહોલ લાગી રહ્યો હતો. નરેશ એકદમ જ ફંગોળાઈ જ ગયો અને અધ્ધર થઈ ગયો. દીવાલ પર એને કોઈકે લટકાઈ જ ના દીધો હોય એવું લાગી રહ્યું હતું. એની અંદર થી અજીબ અવાજ આવી રહ્યો હતો - કેમ, મને મારી નાંખેલી, મેં શું બગાડેલું તમારું! રૂમમાં રહેલાં બધાં જ ખૂબ જ ગભરાઈ ગયા હતાં. પાછ દીલા સમયમાં જે ઘટનાઓ ઘટી હતી, એનું કારણ આજે સાફ સાફ બધાં જ