ડર હરપળ - 7

  • 1.5k
  • 767

ઓય એક પ્રશ્નનો જવાબ આપ તો.. ક્યારે તને મારી જોડે આટલો બધો પ્યાર થઈ ગયો તો.. મને તો તું શુરૂથી જ બહુ જ ગમતો હતો યાર, પણ! કહેવામાં મને થોડો ડર લાગતો હતો ને એ પછી તો મેં મેસેજનો સહારો લઇ ને તને કહી જ દીધું કે હું તને બહુ જ પ્યાર કરું છું! હા, મને લાગતું જ હતું કે એ મેસેજ કરનાર એ તું જ હોઈશ કારણ કે મારી પાછળ એક તું જ આમ પાગલ છું યાર, બીજું કોઈ તો પાગલ નહિ! પરાગ બોલ્યો. જો જેવી જ હું અહીં આવી તો ખબર પડી કે આમ તમારા બધાં જ દોસ્તો