ડર હરપળ - 5

  • 1.7k
  • 1
  • 912

ડર હરપળ - 5 ઓય દીપ્તિ, જો તો આ નરેશે તને કઈક કહેવું છે.. પરાગ પાર્ટી માં રહેલી દીપ્તિ ને હાથ થી પકડી ને ત્યાં લઇ આવ્યો. શું થયું?! આઇ લવ યુ.. નરેશે બધાં વચ્ચે ઘૂંટણ પર બેસી ને દીપ્તિ ને પ્રપોઝ કર્યું હતું. સોરી, બટ, હમણાં હું પ્યાર કરવા નહિ માગતી! દીપ્તિ એ સૌની સામે જ એનું પ્રપોઝલ રિજેક્ટ કરી દીધું હતું. જો એની જગ્યા એ કોઈ પણ છોકરી હોત તો એ માની જ જાત, અરે માનવું જ પડે! નરેશ પાસે બધું જ હતું. જો દીપ્તિ ડ્રેસ માંગત તો એની સામે ડ્રેસની લાઈન લાગી જાત, પણ દીપ્તિ બીજા