ડર હરપળ - 3

  • 1.8k
  • 1
  • 1.1k

મને જેવી રીતે મારેલો ને, હું પણ તને એવી જ રીતે તડપાવિશ.. હું તને નહિ છોડું.. કોઈનો ઘેરો ભયાનક અવાજ આખાય રૂમમાં પડઘાય છે અને પરાગ વધારે ડરી જાય છે. પરાગ સમજી જાય છે કે એ અવાજ કોનો છે. પરાગ ને થોડું થોડું યકીન થવા લાગે છે કે એનું પાસ્ટ જ આજે એની સામે એનું મોત બનીને આ તાંડવ કરે છે. અને આ ભયાનક સફરથી એક પછી એક એ બધા જ પાપીઓ નો નાશ કરવામાં આવશે. મને મારી ભૂલનો અહેસાસ છે, જે થઈ ગયું એ થઈ ગયું, પ્લીઝ મને છોડી દો! પરાગ જમીન પર આખો ઊંધો વળીને માફી માગે છે