ડર હરપળ - 2

  • 1.9k
  • 1
  • 1.2k

નેહા અને જીત નું સાંભળીને પ્રભાસ પણ બહુ જ ટેન્શનમાં આવી ગયો હતો. એ કોઈ પંડિતજી પાસેથી દોરો પણ લાવ્યો હતો કે જે એ હંમેશાં પહેરીને રાખતો પણ એકવાર એ રસ્તેથી ક્યાંય જતો હતો. એકદમ જ રસ્તામાં જ અચાનક જ એણે એ દોરા પર ખંજવાળ આવવા લાગી. એ ખંજવાળવા જ ગયો તો ખંજવાળ પણ વધી અને આખરે એને દોરો પણ કાઢી નાખ્યો, પણ એ એની સૌથી મોટી ભૂલ થઈ ગઈ. એક મોટો ખટારો ક્યાંક થી આવ્યો અને એને ઠકકર મારી અને એના શરીરનાં ટુકડે ટુકડા થઈ ગયા. સૌથી વધારે ઘાતક મોત તો એનું જ થયું હતું. એના શરીરમાં પણ શાયદ