ડર હરપળ - 1

  • 2.5k
  • 1
  • 1.2k

વસ્તુઓ હવામાં ઉડી રહી હતી. બધી જ બાજુ અંધારું અને અજીબો ગરીબ અવાજો આવી રહ્યાં હતાં. બહુ જ ડરનો માહોલ લાગી રહ્યો હતો. નરેશ એકદમ જ ફંગોળાઈ જ ગયો અને અધ્ધર થઈ ગયો. દીવાલ પર એને કોઈકે લટકાઈ જ ના દીધો હોય એવું લાગી રહ્યું હતું. એની અંદર થી અજીબ અવાજ આવી રહ્યો હતો - "કેમ, મને મારી નાખેલી, મેં શું બગાડેલું તમારું!" રૂમમાં રહેલાં બધાં જ ખૂબ જ ગભરાઈ ગયા હતાં. પાછલા સમયમાં જે ઘટનાઓ ઘટી હતી, એનું કારણ આજે સાફ સાફ બધાં જ જોઈ રહ્યાં હતાં. "નેહા, નેહા, શું થયું? શું થાય છે તને?!" પ્રભાસ એને પૂછે