મારો શું વાંક ? - ભાગ3

  • 2.2k
  • 1.2k

{ આગળના ભાગમાં આપે વાંચ્યું વેદિકાની ગોદ ભરાઈના પ્રસંગમાં અચાનક કોઈ છોકરી આવી ચડે છે જે કહી રહી હોય છે વેદિકા ભાભીની ગોદ ભરાઈ કનિકા ભાભી જ કરશે.હવે વાંચો આગળ.... }ઘરના બધા જ તેમજ મહેમાનો પણ પાછળ ફરીને જોવે છે તો કનિકાની નળંદ કાવ્યા આવી ગઈ હોય છે. કનિકાની સાસુ કાવ્યાને જોઈને કહે છે .મમ્મી : કાવ્યા તું બેટા અચાનક કઈ રીતે આવી ? ના કોઈ સમાચાર ના કોઈ ફોન અચાનક જ..?કાવ્યા : મમ્મી હું તો તમને લોકોને અચાનક અાવીને સરપ્રાઈઝ આપવા માગતી હતી. પણ અહીંયા આવીને જોવું છું તો હું પોતે જ સરપ્રાઈઝ થઈ ગઈ. કનિકા કાવ્યાને કહી રહી