વિશ્વાસ અને શ્રદ્ધા - ભાગ - 4

  • 2.6k
  • 1.6k

{{ Previously: શ્રદ્ધા : ઓ...કબીર! તું ક્યારે આવ્યો? મને ફોન પણ ના કર્યો કે આજે તું આવે છે? હું તારી કોઈ ફેવરિટ આઈટમ બનાવીને રાખત! કબીર : નો પ્રોબ્લેમ, શ્રદ્ધા! ગ્રેનીએ મારી માટે પિત્ઝા બનાવ્યા છે હોમેમેડ!શ્રદ્ધા : અરે વાહ ! શું વાત છે! ચાલ તો ... ડિનર કરીયે! મમ્મી અને પપ્પા એ બધા ક્યાં છે? કોઈ દેખાતું નથી! }} બંને કિચનમાં જાય છે. બધા ડાઇનિંગ ટેબલ પર બેઠાં બેઠાં વાતો કરતાં હોય છે. શ્રદ્ધાને જોતા જ સિદ્ધાર્થ એની પાસે આવીને ભેટી પડે છે અને શ્રદ્ધા, ક્યાં હતી તું ? તેં તો કહ્યું હતું કે તારે બ્યૂટી સલૂન જવું