દરિયા નું મીઠું પાણી - 29 - ઉદારતા

  • 1.2k
  • 454

‌જેસંગભાઈનું ખોરડું એટલું બધું ખમતીધર તો નહોતું પરંતુ સમાજમાં એમનું માનપાન ખુબ વધારે.જેસંગભાઈ સમાજનો પંચાતિયો જણ.ન્યાયમાં એ ક્યારેય ખોટાના પક્ષે ઉભા ના રહે.જેસંગભાઈને ખેતીવાડીની ઝાઝી જમીન તો નહોતી પણ સંતાનમાં એક જ દીકરો એટલે લાંબી ચિંતા ફિકર પણ નહી. જેસંગભાઈના એકના એક દીકરા કનકની જાન વેવાઈના ગામના ગોંદરે જઈને ઉભી રહી.જાનૈયાઓ ફટાકડા ફોડીને વેવાઈને આગમનની જાણ કરી રહ્યા હતા ત્યાં એક વ્યક્તિએ આવીને જાનનો ઉતારો બતાવ્યો.ધોરણ દશ પાસ કનકે ધોતી,પહેરણ પહેર્યાં હતાં અને માથા પર સાફો બાંધ્યો છે. ‌. કનકના સસરા જીવણભાઈ આમ તો છેલ્લા વીસ વર્ષથી શહેરમાં રહે છે ને દીકરીના લગ્ન માટે વતનમાં આવેલ છે.કનકે ધોરણ દશ પાસ