એક પંજાબી છોકરી - 8

  • 2.3k
  • 1.5k

સોહમના મમ્મી સોહમ અને સોનાલી માટે કંઇક સરપ્રાઈઝ લઈને આવે છે.સોનાલીને અને સોહમને જાણવાની ખૂબ જ ઉત્સુકતા હોય છે કે સોહમના મમ્મી એવું તે શું લઈને આવ્યા છે.સોહમથી હવે રહેવાતું નથી એટલે તે કહે છે, કહો ને મમ્મી તમે શું લાવ્યા છો? સોહમના મમ્મી પહેલા સોનાલીને એનું સરપ્રાઈઝ આપે છે સોનાલી તે ગિફ્ટ ખોલે છે તો તેમાં હીરના પાત્ર માટે પહેરવાનો પોશાક હોય છે અને તેની મેચિંગ જવેલરી અને જે જે વસ્તુની જરૂર પડે તે બધું જ હોય છે.સોનાલી તો આ જોઈ ખૂબ જ ખુશ થઈ જાય છે અને હવે સોહમને એમનમ જ અંદાજ આવી જાય છે કે એના માટે