શિવકવચ - 10

  • 2.2k
  • 1.3k

શિવ ચોપડી લઈને આવ્યો. કવર પેજ પર સોમેશ્વર મહાદેવ લખ્યું હતું. ચોપડી ખોલીને બધાં એમાંના ફોટા જોવા લાગ્યા. મહાદેવની ચારેય બાજુ મોટા મોટા ઝાડ હતા. એક ફોટામાં નદી પણ હતી. પાછળ પહાડ દેખાતા હતા. મંદિર ખૂબ જ પુરાણુ દેખાઈ રહ્યું હતું. "આ મંદિર સાથે જ કંઈક જોડાયેલું છે એવી મને ફીલીંગ આવે છે." તાની ઉત્સાહથી બોલી. ''પેલો કોયડો લખેલો કાગળ લાવ તો શિવ ."નીલમ બોલી, શિવે કાગળ આપ્યો. "આમાંથી શબ્દો છૂટા પાડવા પડશે.' કહી નીલમ મગજ કસવા લાગી. "અચ્છા આના શબ્દો છૂટા પાડીયે તો આમ થાય. સરિતા ગિરિને તરૂવર મધે , વસે મમ ભૂત સરદાર. તરૂ ગર્ભમાં નીર વહે, પછવાડે