રેખા - ધ અનટોલ્ડ સ્ટોરી

  • 3.5k
  • 1
  • 1.4k

રેખા ધ અનટોલ્ડ સ્ટોરી 1982માં ભારતના રાષ્ટ્રપતિની મુલાકાત સમયે રેખાની માંગમાં સિંદૂર હતું....ફિલ્મ અભિનેત્રી રેખાના જીવન પર લખાયેલી પુસ્તક રેખા ધ અનટોલ્ડ સ્ટોરીપુસ્તકના લેખક યાસર ઉસ્માને અભિનેત્રી રેખાના જીવનના ઉતારચઢાવને શબ્દો આપ્યા ખ્યાતિ શાહ (સિદ્ધયતિ)khyati.maniyar8099@gmail.comબૉલીવુડ એક એવું નામ એક એવો સ્ટેજ જેના કિરદારો વિષે બધાને બધું જ ખબર છે અને બધાને કશું જ ખબર નથી. છેલ્લા છ દાયકાથી વધુ સમયમાં 180થી વધુ ફિલ્મોમાં જુદા જુદા કિરદાર નિભાવી ચાહકોના દિલમાં ખાસ જગ્યા બનાવનાર રેખાની વાત આજે કરવી છે. રેખાનો જન્મ 69 વર્ષ પહેલા 10મી ઓક્ટોબર 1954ના રોજ મદ્રાસમાં થયો હતો. દક્ષિણ ભારતના કલાકારો જેમિની ગણેશન અને પુષ્પાવલીના ઘરે જન્મેલી દીકરીનું નામ