મારો શું વાંક ? - ભાગ 2

  • 2.2k
  • 1.2k

મિત્રો આપ સહુએ આગળના ભાગમાં વાંચ્યું કે કનિકા હોટેલમાં પોતાની મેરેજ એનિવર્સરી આદિત્ય સાથેકપલ ડાન્સ કરતા કરતા બેભાન થઈ જાય છે...આદિત્ય અચાનક જ ગભરાઇને કનિ કનિ કરીને બૂમો પાડવા માગે છે.. પણ કનિકાના તરફથી કોઈ પ્રતિક્રિયા ન જણાતા આદિત્ય કનિકાને ઉઠાવીને હોસ્પિટલ લઈ જાય છે.. ડોક્ટર કનિકાનું ચેક અપ કરતા હોય છે, અને એક તરફ આદિત્ય ખૂબ ચિંતામાં હોય છે તે વિચારવા લાગે છે કે અચાનક જ કનિને શું થઈ ગયું હશે.?શું તેને drinkના કારણે આમ થયું હશે ?પણ કનિ એ બે-ચાર ઘૂંટ જ પીધા હતા શું એટલામાં તબિયત બગડી શકે ? એટલામા