ખામોશ ઇશ્ક - 4 (કલાઇમેકસ - અંતિમ ભાગ)

  • 1.5k
  • 660

ખામોશ ઇશ્ક - 4 (કલાઇમેકસ - અંતિમ ભાગ) "મતલબ કે હવે તને મારી કરતા પણ બીજા લોકો પર વધારે ટ્રસ્ટ છે એમ ને!" ધવલે એના બંને હાથને આંખો પર મૂકી દીધા. "એવું નહિ યાર..." સુજાતા આગળ એને કંઈ સમજાવે એ પહેલાં જ ધવલે કહ્યું - "તારા થી તો ગીતા જ સારી!" "ઓહ હવે ખબર પડી મને કેમ આટલી સીધી વાત પણ તું સમજતો નહીં!" સુજાતા હવે ગુસ્સે હતી! ગીતા નાં નામ આવવાથી એને વધારે ગુસ્સો આવતો હતો. "શું મતલબ?!" ધવલે સ્વાભાવિક જ પૂછ્યું. "તને તો તારી ગીતા યાદ આવે છે... હે ને?!" એને એવી રીતે કહ્યું જાણે કે એના પોતાના