ખામોશ ઇશ્ક - 3

  • 1.8k
  • 792

કહાની અબ તક: ધવલ અને સુજાતાના પરિવારની જ જેમ એ બંને પણ ખાસ દોસ્તી ધરાવે છે! પણ જ્યારે સુજાતા એ વાતમાં એક ઈશારો કર્યો કે પોતે ધવલે બીજી છોકરી સાથે લવ કરી લીધો હશે તો ધવલ નારાજ થઈને એના ઘરે આવી ગયો. બંને પરિવારના ધ્યાન બહાર સુજાતા પણ એના ઘરે આવી ગઈ. સુજાતા એને સમજાવવા માંગતી હતી કે એનો ઈરાદો બસ એ જ જાણવાનો હતો કે એની કોઈ અન્ય જીએફ તો નહિ ને? ધવલ એને કહે છે કે દૂર રહીને પણ બંને એકમેકના સુખ અને દુઃખમાં સાથે જ હતા! બંને કલાકો ફોન પર વાતો કરતા હતા! સુજાતા આખરે રડી પડે