શિખર - 24

  • 1.5k
  • 1
  • 688

પ્રકરણ - ૨૪ ઘણી જ મથામણના અંતે નીરવ અને પલ્લવીને શિખર માટે યોગ્ય શિક્ષક મળી ગયા હતા. શિખરને નવા મળેલાં શિક્ષકનું નામ હતું અનુશ્રી. અનુશ્રી મેડમના આવવાથી શિખર હવે ખૂબ જ મહેનત કરવા લાગ્યો હતો અને મન દઈને ભણવા લાગ્યો હતો. ઘરનું વાતાવરણ તો આમ પણ એના માટે પહેલેથી જ ભારરૂપ હતું પરંતુ અનુશ્રી મેડમના આવવાથી એને ઘણી રાહત થઈ હતી. અનુશ્રી મેડમ ખુબ જ હોશિયાર હતા. એને તરત જ ધ્યાનમાં આવી ગયું હતું કે, શિખર ખૂબ હોશિયાર તો છે જ પરંતુ એના પરિવારનું ખાસ કરીને એની મમ્મી પલ્લવીની શિખરને શિખર પર બેસાડવાની જે અપેક્ષા છે એ ખૂબ જ વધુ