નો ગર્લ્સ અલાઉડ - ભાગ 55

  • 2k
  • 1
  • 1.2k

" ત્રણ વાગી ગયા પણ રાહુલ હજી આવ્યો નહિ..." વોચમાં જોતા આદિત્યે કહ્યું." મે આઈ કમ ઈન સર?" ત્યાં જ દરવાજે રાહુલે આવીને કહ્યું." અરે રાહુલ આવ આવ...તારે પરવાનગી લેવાની શું જરૂર?" " પહેલા બોલ શું પીવાનું પસંદ કરીશ...જ્યુસ સિવાય કંઈ પણ..." આદિત્યે કહ્યું." ચલો જ્યુસ નહિ તો કોલ્ડ કોફી જ પી લઈએ..." આદિત્યે બે કોલ્ડ કોફીનો ઓર્ડર કર્યો. " બોલ તારે મારું શું કામ પડ્યું?" " મારે મારા રેસ્ટોરન્ટ માટે એડ ચલાવી છે અને મેં સાંભળ્યું છે કે તમારી એડ એજન્સી ટોપ એજન્સીમાની એક છે..." " બસ એટલી વાત, સમજો તમારું કામ થઈ ગયું, પણ તમારું રેસ્ટોરન્ટ છે કઈ