નો ગર્લ્સ અલાઉડ - ભાગ 53

  • 2.2k
  • 1
  • 1.2k

કિંજલે પહેલા જ અનન્યા સાથે થયેલી બધી સારી ખરાબ ઘટનાઓ રાહુલને જણાવી દીધી હતી. જેથી રાહુલ આદિત્ય એ મારેલા તમાચા પર ખૂબ ગુસ્સે થયો. " રાહુલ તને મારી કસમ છે જો તે આદિત્ય સાથે કઈ પણ કર્યું છે તો..." અનન્યા એ કસમ આપતા કહ્યું." પણ અનન્યા તારી હાલત તો જો આવી હાલતમાં એણે તને એકલી મૂકી દીધી અને તું હજી આદિત્યનો જ સાથ આપે છે?" રાહુલે કહ્યું." આદિત્યે જે કર્યું એ યોગ્ય જ કર્યું છે એની જગ્યાએ કદાચ તું હોત તો શું તું તારી વાઇફને માફ કરત ?" " આઈ નો કે તે મિસ્ટેક કરી છે પણ એણે તારી ઉપર