નો ગર્લ્સ અલાઉડ - ભાગ 52

  • 2k
  • 1
  • 1.2k

કિંજલે અનન્યા અને આદિત્ય વચ્ચેની લવ સ્ટોરી રાહુલને જણાવી. જ્યારે રાહુલે પોતાની મજબૂરી કિંજલ સમક્ષ શેર કરી. " તને લાગે છે અનન્યા તારી વાત સમજશે?" રાહુલની પૂરી વાત સાંભળીને કિંજલે કહ્યું." આઈ નો કે એ મારાથી ખૂબ ગુસ્સે છે પણ હું એને કંઈ પણ રીતે સમજાવી લઈશ, બસ તું એને મારી સાથે મળવા માટે રાજી કરી દે..." " ચલ, હું અનન્યા સાથે વાત કરું છું જોવ શું કહે છે એ.." " થેંક્યું થેંક્યું થેંક્યું સો મચ...કિંજલ..."" બસ તું પ્રેમથી વાત કરજે, એ ઓલરેડી પ્રેગનેટ છે તો થોડોક ખ્યાલ પણ રાખજે..." " ઓકે..." કિંજલ ત્યાંથી જતી રહી અને અનન્યા સાથે કઈ