ત્રિભેટે - 10

  • 1.9k
  • 1
  • 874

પ્રકરણ 10મારા લગ્ન જ શરતી હતાં, એણે કબુલાત કરતાં કહ્યું" મને દિશા સામે એનાં પરિવાર સામે કાયમ મારું સ્ટેટસ નીચું લાગતું, બસ એમાંથી જ આ અમેરિકન બનવાનું ખ્વાબ , ઝનુંન ..જન્મ્યું. "એની નિખાલસ કબૂલાત સાંભળી કવનને સારું લાગ્યું " ચાલો એ ખુદની ભીતરતો ઝાંકતો થયો.".."અમને જો ખબર હોત તો તને ચોક્કસ રોકતે..પણ તે દોસ્તોને સાવ બાયપાસ કરી દીધાં"..કવનને ઠેસ પહોંચી.." અલા તમે મારી વાત સાંભળો તો ને , મેં દિશાને કહ્યું તુંતે દિવસે...." એણે ગળું ખંખેરીને વાત આગળ ધપાવી." ખ્યાતિ અહીં જ મોટી થઈ એ પુરી આઝાદ ખ્યાલની પણ એનાં મમ્મી પપ્પાને ભારતનો લગાવ , ખ્યાતિને એની પસંદનાંછોકરાં સાથે લગ્ન