ફાર્મ હાઉસ (રહસ્યમય ઘટના) - 15

  • 1.9k
  • 1
  • 986

ભાગ - ૧૫ કેમ છો વાચક મિત્રો .. ?? તમે આ ધારાવાહિકનું રહસ્ય જાણવા માંગો છો અને ખુશી છે કે તમને આ ધારાવાહીક ગમે છે એટલે ... આશા છે બધાં ભાગની જેમ આ ભાગ પણ તમને વાચવો ગમશે ... વાચતા રહો ... _____________ આગળના ભાગમાં જોયું તેમ લોક નીચે પડી ગયો હતો .. મયુર : " અરે માહીર શું યાર .... !! લોક તો સરખો કર .. એ તો સારુ થયું આપડે જતાં ન રહ્યા નહીં તો શું થાત .... " મયુરે નિચે પડેલો લોક લીધો અને માહીરને આપ્યો ..માહીર થોડાં કન્ફયુસડ થતાં : મેં તો લોક સરખો કર્યો હતો