ફાર્મ હાઉસ (રહસ્યમય ઘટના) - 13

  • 2k
  • 1.1k

ભાગ - ૧૩ નમસ્તે વાચક મિત્રો .... આગળના ભાગમાં જોયું તેમ કોણ હશે તે લોકો એ વાત પર ત્રણેય ચર્ચા કરતાં હતા .. એટલામાં પિહુંએ આંખ મારતાં મજાકમાં કહ્યું ....પિહુ : " ઘોસ્ટ ... ઘોસ્ટ .. બોલ એને ..,, તને હજુ લાગે છે તે ચાર વર્ષથી ભુખ્યો છોકરો માણસ હશે. ..?? !! .. "વિશ્વા : " બટ જે હોય એ હવે આ ઘોસ્ટ બોસ્ટથી બીક લાગતી નથી .... એક ફ્રેન્ડલી ફિલિંગ આવે છે એની સાથે .... એમ લાગે છે એ આપડા ફ્રેન્ડ બની જશે . હવે બહું મજા આવશે . અત્યાર સુધી બહુ ડર લાગતો હતો મને કે ભુત એવા