લવ ફાઈન, ઓનલાઇનમાં પ્રાચીની એરર - સ્પિન ઑફ - (પૂર્વાર્ધ)

  • 1k
  • 1
  • 352

લવ ફાઈન, ઓનલાઇનમાં પ્રાચીની એરર - સ્પિન ઑફ (પૂર્વાર્ધ) યાર મગજ જ કામ નહિ કરતું! ભલે રાજેશ સ્નેહા નાં નસીબ માં હશે તો એના નસીબમાં જ સહી. સતત વિચારો ને લીધે મારું માથું દુઃખી રહ્યું હતું. એક કપ કોફી મળી જતી તો સારું થતું. પણ શું હું કોફી બનાવી શકું એટલી સ્વસ્થ છું?! મગજ ઠેકાણે ના હોય તો શરીર પણ કામ કરી જ ના શકે ને! દૂધ ને ગેસ પર ઉકળવા મૂક્યું તો મગજ માં પણ ઉકળાટ શુરૂ થઈ ગયો. મગજ વારંવાર બસ એક જ વિચારો કરતું હતું કે મારો રાજેશ તો હવે સ્નેહા નો જ થઈ જશે ને! ગમતી