લવ ફાઈન, ઓનલાઇન - પ્રિક્વલ - (ઉત્તરાર્ધ)

  • 1.2k
  • 2
  • 496

લવ ફાઈન, ઓનલાઇન - પ્રિક્વલ (ઉત્તરાર્ધ) હું ખાસો સમય બસ આમ જ થોડો સમય ચૂપ રહ્યો. સાચું કહું ને તો દિલને એમ થઈ આવ્યું કે મરી જ જાઉં! હું હજી સુધી પ્રાચીને એ નહિ સાબિત કરી શક્યો કે હું એના પ્યારને લાયક છું, હું પણ એને બહુ જ પ્યાર કરું છું અને એ પણ જો મને પ્યાર કરે તો એમાં કોઈ જ વાંધો નહિ. બસ એક ઈશારો તો કરે કે એ પણ મને પ્યાર કરે જ છે! મારે મરી જવું છે યાર! પ્રાચી એ આંસુઓ લૂછ્યા. શટ આપ! હું છું ને! મેં કહ્યું અને એને બાહોમાં લઇ લીધી. રડી રડીને