લવ ફાઈન, ઓનલાઇન - પ્રિક્વલ - (પૂર્વાર્ધ)

  • 1.2k
  • 2
  • 494

લવ ફાઈન, ઓનલાઇન - પ્રિક્વલ (પૂર્વાર્ધ) યાર, રાજેશ! મને કઈ ઠીક નહિ લાગતું! પ્રાચી એ ખુદને મારા ખભે ઢાળી દીધી હતી, એનું દિલ કોઈ અણજાણ ભયને લીધે ડરેલું હતું. કોણ જાણે કેમ એને આજે બહુ જ બેચેની થતી હતી. કંઈ ચિંતા નાં કર તું પ્લીઝ.. મેં એના માથે હાથ ફેરવ્યો. યાર મને તારી પર બહુ જ ગુસ્સો આવે છે! એ મારી સામે ધારદાર નજરે જોઈ રહી, જાણે કે હમણાં જ કઈક તીખું બોલી જશે! સામાન્ય રીતે તો એ આ રીતે મારી પર ગુસ્સો નહિ કરતી પણ આજે એને ખબર નહિ કઈ વાતથી મારા પર ગુસ્સો આવી રહ્યો હતો! કેમ?! મેં બહુ જ