છપ્પર પગી - 76

  • 1.8k
  • 1
  • 1k

છપ્પર પગી - ૭૬ ————————————-જોકે આવી કલાક સુધી વાતો ચાલી હતી..હવે સૌ કોઈ સુવા માટે જતા રહે છે.પણ વિશ્વાસરાવજી પોતાનાં રૂમમાં સૂવા માટે જવા ને બદલે એ સ્વામીજીના રૂમમાં જવાનો વિકલ્પ પસંદ કરે છે. સ્વામીજીનો સુવાનો સમય થઈ જ ગયો હોય છે તેમ છતાં વિશ્વાસરાવજીએ સ્વામીજીને મળવા જાય છે. દરવાજો ખટખટાવ્યો અને કહ્યું , ‘સ્વામીજી.. મળવું જરૂરી છે. આવું અંદર..?’ સ્વામીજી જાણતા જ હોય છે કે અનિવાર્ય કારણસર વિશ્વાસરાવજી ક્યારેય આવો સમય પસંદ ન કરે.. એટલે સ્વાભાવિક રીતે જે એ દરવાજો ખોલીને આવકારે છે. વિશ્વાસરાવજીએ સ્વામીજી સાથે જરૂરી કેટલીક વાતો કરવાની હતી, તે જણાવી પોતાનાં રૂમમાં જતા રહે છે. સ્વામીજી