છપ્પર પગી - 74

  • 1.8k
  • 1
  • 952

છપ્પર પગી ( ૭૪ ) ——————————પ્રવિણભાઈ મીસ્ત્રીએ જે રકમ કહી તે ચૂકવી એ લોકો હવે પોતાનાં ઘરે જવા પરત ફરે છે.રવીવારે વહેલી સવારે લક્ષ્મી પ્રવિણ અને પલ ને જોડે લઈ જઈ મહાલક્ષ્મીજી મંદીરે દર્શન કરી ચાલ પર પહોંચે છે. નીચે કેટલાંક છોકરાઓ શેરીમાં ક્રિકેટ રમતા હોય છે, અચાનક જ મર્સીડીઝ બેન્ઝ કાર આવીને ઉભી એટલે છોકરાઓ ક્રિકેટ રમવાનું છોડી દઈ મોટે મોટે થી બુમો પાડવાનું ચાલુ કર્યું , ‘લક્ષ્મી ચાચી આઈ.. લક્ષ્મી ચાચી આઈ…’ લક્ષ્મીએ મોટી બેગમાં પચાસ જેટલી ડેરીમિલ્ક ચોકલેટ લીધી હતી તે છોકરાઓને આપી ને કહ્યું , ‘આપ સભી બચ્ચે આપસમેં બાટલો… ઔર ચિટીંગ નહીં સબકો સહી સહી