ચોરોનો ખજાનો - 57

  • 1.7k
  • 848

સિરતનું જહાજ ઉપર આગમન राज ठाकोर: आखिर आपने उन्हें ऐसा तो क्या कहा की उनके पास इतनी बड़ी फौज होकर भी बिना लड़ाई के उन्होंने हमे जाने दिया। आपकी बात क्या हुई उनसे? જહાજ લઈને જ્યારે તેઓ આગળ નીકળી ગયા પછી રાજ ઠાકોર ધીમે રહીને દિવાન અને સુમંત જ્યાં ઊભા હતા ત્યાં આવ્યો અને પૂછવા લાગ્યો. सुमंत: मैने तो उन्हे ऐसा कुछ नही कहा। मैने उन्हे बस सच्चाई दिखाई। इस सफर का हमारे लिए और इस राज्य केलिए जो महत्व है वो बताया। और उन्होंने खुशी से जाने दिया। જે હકીકત હતી એ સુમંતે તેને જણાવી પણ, એટલાથી ખુશ થઈ