પ્રેમ સમાધિ - પ્રકરણ-61

(19)
  • 2.5k
  • 2
  • 1.6k

પ્રેમ સમાધિ પ્રકરણ-61 કાવ્યા કલરવ અડધી રાત્રીની નિરવ શાંતિ અને એકાંતમાં ધાબા ઉપર નૈસર્ગીક વાતાવરણમાં પંચતત્વની સાક્ષીમાં પોતાનો પ્રથમ વખતનો ઉમટેલો અને ઉત્તેજીત પ્રેમ એકબીજાને આપી રહેલાં પોષી રહેલાં કબૂલ કરી રહેલાં.. મનની લાગણીઓ હૃદયથી કરતાં એકબીજાને વળગી એકબીજાનાં શરીરને મીઠો સ્પર્શ આપીને પ્રેમ કરી રહેલાં.... આ પરાકાષ્ઠા નીચે બગીચામાં ઉભી રહીને રેખા જોઇ રહેલી એ પણ કામુકતાનો શિકાર બની અને ઉત્તેજનામાં એનાં મોઢામાંથી આહ નીકળી ગઇ જે કાવ્યાએ સાંભળી આટલી નિરવ શાંતિમાં આહ એવી રીતે કાવ્યાએ સાંભળી કે એ પ્રેમકરતાં કરતાં પણ વિચલીત થઇ ગઇ એ તરત બોલી “ત્યાં નીચે કોણ છે અત્યારે ?” રેખા સાંભળી ચમકી અને ઉતાવળમાં