પ્રેમ સમાધિ - પ્રકરણ-60

(20)
  • 2.5k
  • 2
  • 1.5k

પ્રેમસમાધિ પ્રકરણ-60 માંગલિક પ્રસંગ પત્યો હોય એમ દેવીકા-દેવેશનાં વચન પુરો થયાં પછી માઁના આશીવર્ચન સાંભળી આંધી આવી હોય એમ પવન ફૂંકાયો અને ધોધમાર વરસાદ ટૂટી પડ્યો. બધા દોડભાગ કરી વૃક્ષની નીચે છાયામાં આવી ગયાં. કલરવે કહ્યું “કુદરત પણ કમાલ કરે છે જ્યારે માનવ સાચી લાગણીમાં પરોવાય ત્યારે એ પણ વરસી પડે છે આજે પંચતત્વ એમનાં સાક્ષી બની ગયાં. આમ આપણી સમાધી કે બીજા પાળીયો પર આમ આસ્થાવાન લોકો આવ્યા કરવાનાં...” કાવ્યાએ જોરથી ઉશ્વાસ કાઢ્યો અને કલરવને વળગી ગઇ... રેખા ફોન પર વાત કરી ફોન પર્સમાં મૂકી પાછો હતો ત્યાં મૂકી દીધો એને ડ્રીંક લેવાની તડપ લાગી હતી એણે ગાર્ડન