લવ ફાઈન, ઓનલાઇન - 19 અમારા બધાનું તો ખૂબ જાણ્યું, તું તારા વિશે જણાવ ને! શું તને થયો છે પ્યાર ક્યારેક, કોઈનાથી?! સ્નેહા એ આ સવાલ રાજેશને ઉદ્દેશીને પૂછ્યો હતો. સૌને જ્ઞાન આપતો જ્ઞાની જેમ ખુદ એનું અનુસરણ ના કરતો હોય એમ હવે સવાલ સીધો જ રાજેશ પર આવી ગયો હતો તો એને જવાબ આપવો રહ્યો. રાજેશ એ એક અલગ જ અંદાઝમાં જે જવાબ આપ્યો એનાથી બધા ને મજા મજા જ આવી ગઈ! બાત દિન કી નહિ હૈ, રાત સે ડર લગતા હૈ! ઘર હૈ કચ્ચા મેરા બરસાત સે ડર લગતા હૈ, તુમ પ્યાર કે અલાવા કોઈ ઔર બાત કર લો, અબ