લવ ફાઈન, ઓનલાઇન - 18

  • 1.2k
  • 576

લવ ફાઈન, ઓનલાઇન - 18 પ્યાર... એક ગહેરો નિશ્વાસ નાંખતા રાજેશે આગળ કહ્યું, થયો છે, કોઈને પ્યાર?! પ્યાર વિશે આપને જ્યારે બીજાને પૂછીએ ત્યારે આપણને ખુદનો પ્યાર પણ યાદ આવી જતો હોય છે! ખુદ પ્યાર વિશે જે કંઈ યાદો દિલમાં હોય તો આપણને એ બધું જ એક સાથે જ આંખોની સામે આવી જાય છે. જેવી રીતે કોઈ બીજી છોકરીને જોઈને પણ આપણને એકદમ જ આપની ગમતી વ્યક્તિ યાદ આવી જાય, બસ બીજાનાં પ્યારની વાત કરતાં આપને ખુદનાં પ્યારને યાદ કરી લઈએ છીએ. પ્યાર છે પણ કઈક એવી જ વસ્તુ કે બસ એ એક વ્યક્તિમાં જ દુનિયાભરની ખુશી મળે છે અને એ